નેચરલ રીતે કરો પ્રાઈવેટ પાર્ટને Clean

શુક્રવાર, 30 નવેમ્બર 2018 (16:27 IST)
બ્યૂટી- બધાને તેમના ચેહરાથી પ્રેમ હોય છે, તેમની સ્કિન પર થોડી પર ખરોંચ કે ડાઘ કે પિંપલ્સ થતા પર રીત-રીતના બ્યૂટી પ્રોડ્કટ્સનો ઉપયોગ કરે છે ખાસ કરીને છોકરીઓ આ બાબતમાં સૌથી આગળ હોય છે. અમે અમારા શરીના બાહરી ભાગના તો ધ્યાન રાખી લે છે. પણ પ્રાઈવેટ પાર્ટને સાફ સફાઈ પર પ્રોપર ધ્યાન  નહી આપતા.  તેનો અર્થ આ નહી કે પ્રાઈવેટ પાર્ટનો સફાઈ માટે માર્કિટથી મળતા કેમિક્લ્સ યુક્ત પદાર્થનો ઉપયોગ કરાય, તેના ઉપયોગથી ઘણા ઈંફેકશન પણ થઈ શકે છે. તમે કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને તેમની સફાઈ કરી શકો છો. આવો જાણી કેવી રીતે. 
1. ગર્મ પાણી- પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરવા માટે ગર્મ પાણીના ઉપયોગ કરો. કારણકે ઈંફેક્શનનો ખતરો ઓછું થઈ જાય છે. આ વાતને પ્રોપર ધ્યાન રાખો કે પાણી વધારે ગમ ન હોય. 
 
2. પરસેવા- વધારે પરસેવા આવવાના કારણે ઘણી વાર પ્રાઈવેટ પાર્ટથી ગંધ આવવા લાગે છે. તેનાથી બચવા માટે પરફ્યૂમના ઉપયોગ કદાચ ન કરવું. કારણકે તેનાથી ઈંફેકશન થઈ શકે છે. 
 
3. પીરિયડસ - પીરીયડસના સમયે પ્રાઈવેટ પાર્ટથી દુર્ગંધ આવવા લાગે છે, ત્યારે દર 4 કલાકમાં નેપકિન ચેંજ કરતા રહો. આવું કરવાથી દુર્ગંધ નહી આવશે. 
 
4. વાળની સફાઈ- સમય-સમય પર પ્રાઈવેટ પાર્ટના વાળને સાફ કરતા રહેવા જોઈએ. તેનાથી ખંજવાળની પ્રોબ્લેમ દૂર રહે છે. બાથરૂમ ગયા પછી પ્રાઈવેટ પાર્ટને પાણી કે ટિશૂ પેપરથી સાફ કરવું. કપડાના ઉપયોગ  કદાચ ન કરવું. તેનાથી ઘાતક બેકેટીરિયા જમા થઈ શકે છે. 
 
5. અંડરગારમેંટ- રોજ તમારા અંડરગામર્મેંત બદલવું. કૉટનના અંડરગાર્મેંટ યૂજ કરવા કારણકે તેનાથી પ્રાઈવેટ પાર્ટ સુરક્ષિત રહે છે. 
 
6. લસણ ખાવું- તમારા ભોજનમાં દરરોજ લસણના સેવન કરવું કારણકે આ પ્રાઈવેટ પાર્ટને નેચરલી રૂપથી સાફ કરવાના કામ કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર