આરોગ્ય- આજકાલ દરેક મહિલા તેમની ફિટનેસને લઈને ખૂબ નવા-નવા ઉપાય અજમાવે છે, પણ કઈ ફાયદો થતું નહી. કેટલીક મહિલા તો ફેટ ઓછું કરવા માટે દાવઓના પણ સહારા લે છે. જે પછી બહુ સાઈડ ઈફેક્ટ હોય છે. જો તમે પણ તમારે બોડીને શેપ આપવા ઈચ્છો છો તો આ 5 એક્સરસાઈજ તમારી જરૂર મદદ કરશે. તેનાથી તમે માનસિક અને શારીરિક રૂપથી પણ સ્વસ્થ થઈ જશો.
2. સાઈડ પ્લેંક- જો તમે સારી ફિગર ઈચ્છો છો તો સાઈડ પ્લેંક એક્સરસાઈક તમારા માટે ખૂબ લાભકારી છે . તેને કરવાથી શરીરના જુદા-જુદા અંગ પર ખેંચાવ થાય છે અને તેજીથી ફેટ બર્ન હોય છે . તેનાથી ખભા, છાતી અને પેટની માંસપેશીઓ મજબૂત હોય છે.
5. નૌકાસન- સામાન્ય રીતે મહિલાના પેટ, કમર પર વધારે ફેટ જમા થઈ જાય છે. આથી નૌકાસન મહિલાઓ માટે ખૂબ સરસ છે. આ આસનને બેસીને કરાય છે. આ આસનને સતત કરવાથી ધીમે-ધીમે પેટના ચારે બાજુના ભાગમા ફેટ ખત્મ થઈ જાય છે.