પિંપલ્સથી બચવા માટે અમે કેટલી પણ ક્રીમ અને માસ્ક વાપરીઓ છે. ખાસ કરીને જે લોકોની સ્કિન ઑયલી છે તેની પાસે બધા પ્રોડ્ક્ટસ ઑયલ ફ્રી જ હોય છે. તોય પણ ઘણા કોશિશ પછી પણ પિંપલ્સ થઈ જ જાય છે. તેથી જરૂરી છે કે તમે પિંપલ્સત્જી છુટકારો મેળવવા ડાઈટ, પ્રોડ્ક્ટસના સિવાય કેટલીક ટેવમાં પણ સુધાર કરવું. માર્નિંગ હેબિટસ પણ પિંપલ્સ માટે જવાબદાર હોય છે. આવો જાણીએ કઈ છે આ ટેવ
સવારે ઉઠ્યા પછી ચેહરા ઘસવું
જ્યારે અમે સવારે ઉઠીને તો અમારા ચેહરા પર પરસેવા અને નેચરલ ઑયલ થાય છે. તેથી ક્યારે પણ ચેહરાને ઘસવું નહી. ઉઠીને ચેહરાને ફેસવૉશથી જ ક્લીન કરવું. તેના માટે સૌથી પહેલા ચેહરાને પાણીથી સાફ કરવુ અને પછી ફેસવૉશ અપ્લાઈ કરવું.
ફ્રાઈડ ફૂડનો બ્રેકફાસ્ટ
દિવસનો પ્રથમ મીલ હેલ્દી હોવો જોઈએ. તમને બિસ્કીટ, નમકીન, નૂડલ્સ કે જંક ફૂડ ખાઈને પેટ નહી ભરવો જોઈએ. પણ સવારે સૌથી પહેલા એક ગિલાસ પાણીથી દિવસની શરૂઆત કરવી. તેનાથી પિંપલ્સનો ખતરો ખૂબ ઓછો થઈ જાય છે.
મૉર્નિગ સીટીએમ ફોલો ન કરવો
તમને ક્લીનિંગ, ટોનિંગ, માશ્ચરાઈજિંગ સ્ટેપ્સને ફોલો કરવો જોઈએ. સવારે ચેહરા ધોયા પછી જો તમે તેના પર કોઈ ક્રીન નહી લગાવો, તો ચેહરા ખૂબ ડ્રાઈ થઈ જાય છે. જેનાથી પિંપલ્સ થઈ શકે છે. તમારી સ્કિન જો ઑયલી છે તો તમારા ચેહરા પર જેલ બેસ્ડ માશ્ચરાઈજર લગાવો.