--> -->
રવિવાર, 24 નવેમ્બર 2024
0

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

રવિવાર,નવેમ્બર 24, 2024
0
1
IPL 2025ની મેગા ઓક્શનની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આજે બપોરે 3.30 વાગ્યાથી સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં ખેલાડીઓ પર બિડિંગ થવાનું છે.
1
2
હરાજીનું આગળનું નામ શ્રેયસ અય્યર હતું જેના માટે કોલકાતા અને દિલ્હીમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે શ્રેયસ બંને ટીમનો કેપ્ટન હતો
2
3
Lalit Modi Claims SRK Wanted to Bid For MI ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થયાને 17 વર્ષ થઈ ગયા છે અને હવે ટુર્નામેન્ટ તેની 18મી સીઝન તરફ આગળ વધી રહી છે. આઈપીએલની પ્રથમ સિઝન 2008માં શરૂ થઈ હતી અને ત્યારથી આ લીગથી લોકોનો ક્રિકેટ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ...
3
4
ભારત- ઑસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચમાં ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલે સદી ફટકારી છે. મૅચની બીજી ઇનિંગ્સમાં જાયસવાલ 101 રન બનાવીને નૉટ આઉટ રહ્યા છે.
4
4
5
પશ્ચિમી ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સરવે દરમિયાન સ્થાનિક લોકોનો વિરોધ હિંસક બની ગયો હતો. અદાલતે મસ્જિદમાં સરવેનો આદેશ આપ્યો હતો.
5
6
Home work Machine - કેરળના એક વિદ્યાર્થીએ હાલમાં જ એક એવું મશીન બનાવ્યું છે જે કોઈપણ વ્યક્તિના હસ્તાક્ષર પ્રમાણે લખી શકે છે. તેને હોમવર્ક મશીન કહેવામાં આવી રહ્યું છે
6
7

Gujarat Live News- રાજકોટ બન્યુ રામમય

રવિવાર,નવેમ્બર 24, 2024
Ahmedabad Hit and Run - રાજ્યમાં વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે . અમદાવાદામાં એસજી હાઈવે પર હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાયકલ સવાર મહિલા અને પુરૂષને કારચાલકે અડફેટે લીધા
7
8
Weather Updates - ઉત્તર ભારતમાં શિયાળાની અસર વધી રહી છે, જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે.
8
8
9
નોર્થ ઈસ્ટર્ન રેલવેના બે ટીટીઈએ ચાલતી ટ્રેનમાં એક મુસાફરની એવી રીતે મદદ કરી કે હવે આખા દેશમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે
9
10
PM Modi On Maharashtra Election Results: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પર PM Modi: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને જંગી જીત મળી છે. આ જંગી જીત બાદ પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
10
11
Domestic Airport To Be Built In Dahod: દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે તંત્રએ તૈયારી કરી લીધી છે. જમીન સંપાદન બાદ હવે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે,
11
12
IPL Auction 2025 gujarati- IPL 2025ની હરાજી માટે 13 દેશોના કુલ 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
12
13
Jharkhand Assembly Election Result 2024 Live: ઝારખંડ વિધાનસભાને 81 સીટો માટે પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર થવા જઈ રહ્યુ છે. સરકાર બનાવવા માટે 41 સીટોની જરૂર રહેશે. જાણો રાજ્યમાં કોની બની રહી છે સરકાર...
13
14
Maharashtra Assembly Election Result 2024 Live: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે પરિણામ 23 નવેમ્બરના રોજ જાહેર થવા જઈ રહ્યુ છે. સરકાર બનાવવા માટે 145 સીટોની જરૂર રહેશે. જાણો રાજ્યમાં કોની બની રહી છે સરકાર...
14
15
ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડી વધી રહી છે, રાજ્યના મોટાભાગના શહેરોમાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. ઘણી જગ્યાએ તાપમાન 20 ડિગ્રીથી નીચે ગયું છે. રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા છે
15
16
PUC Certificate PUC પ્રમાણપત્ર PUC પ્રમાણપત્રની ગેરહાજરીમાં, તમને માત્ર ટ્રાફિક ચલણ જ નહીં આપવામાં આવે પણ સજા પણ થઈ શકે છે.
16
17
Gujarat Ahmedabad Property Price હવે ગુજરાતમાં ઘર બનાવવાના સપના મોંઘા થઈ જશે. તેના કારણે ગુજરાત સરકારએ જંત્રીના ભાવમાં વધારો કરી નાખ્યુ છે અને હવે પ્રોપટીની કીમત પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચવા લાગશે.
17
18
Gujarat Ahmedabad Property Price: હવે ગુજરાતમાં ઘર બનાવવાના સપના મોંઘા થઈ જશે. તેના કારણે ગુજરાત સરકારએ જંત્રીના ભાવમાં વધારો કરી નાખ્યુ છે
18
19
: તાજેતરમાં, મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના છેલ્લા રાઉન્ડ દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે કહ્યું હતું કે મારી સાથે ગડબડ કરવી મોંઘી પડી શકે છે. જેમણે મારી સાથે દગો કર્યો છે તેમને પાઠ ભણાવવો જરૂરી છે.
19