* અમને ચૂંટણીમા જીતનો વિશ્વાસ છે.
* જનતાને ઝટકા પર ઝટકા આપ્યા. પહેલા આઠ નવેમ્બરના રોજ નોટબંધી અને પછી જીએસટી લઈ આવ્યા.. ઉદ્યોગપતિઓનું કર્જ માફ થયું.
* રાહુલે કહ્યુ કાંગ્રેસ સત્તામાં આવશે તો અમે સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત કરીશુ.
* પીએમ મોદીએ ભ્રષ્ટાચાર પર ચુપ્પી રાખી છે. તેમણે કહ્યું કે જય શાહ પર પીએમચુપ શા માટે છે.
* કેદારનાથ મંદિર પણ ગયું છું અને મંદિર જઈને સારું લાગ્યુ..
- ગુજરાતના લોકોએ કોંગ્રેસમાં વિશ્વાસ બતાવ્યો છે અને પહેલા તબક્કામાં ચૂંટણીમાં વોટિંગ પછી પાર્ટીની જીત પાક્કી થઈ ગઈ છે..