- બે કલાકના ગાળામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 14 જિલ્લામાં મતદાન થયું છે. જેમાં બનાસકાંઠા 13.5%, પાટણ 12.5%, મહેસાણામાં 15.15%, સાબરકાંઠા 12.20%, અરવલ્લી 10.02%, ગાંધીનગરમાં 13.06%, અમદાવાદ 11.5%, આણંદ 13.4%, ખેડામાં 13.5%, મહિસાગર 11.12%, પંચમહાલ 12%, દાહોદમાં 11.5%, વડોદરા 13.5% અને છોટા ઉદેપુરમાં 10% મતદાન નોંધાયું છે.