દીપસેન ગુપ્તાની શતરંજ ટૂર્નામેંટમાં જીત

નઇ દુનિયા

સોમવાર, 13 એપ્રિલ 2009 (17:40 IST)
ભારતના ઈંટરનેશનલ માસ્ટર દીપસેન ગુપ્તાએ ઓસ્ટ્રેલિયાના કેનબરામાં આયોજિત 47મી ડોએબ્રલ કપ આંતરરાષ્ટ્રીય શતરંજ ટૂર્નામેંત જીતી લીધી અને સાથ સાથે પોતાની બીજી ગ્રેડમાસ્ટર નામ પણ હાસલ કર્યુ.

ભારતના જ દીપાન ચક્રવતી ત્રીજા સ્થાન પર રહ્યા. ચક્રવતીએ અંતિમ રાઉંડમાં ગુપ્તાને હરાવ્યા. ભારતના 15 ખેલાડીઓ આ ટૂર્નામેંટમાં ભાગ લીધો હતો.

એન કૃતિકાએ પોતાની ત્રીજી અને અંતિમ આઈડબ્લ્યુએમ નાર્મ હાસિલ કર્યુ, જ્યારે અન્ય ભારતીયોમાં શ્રીરામ ઝા સાતમાં ક્રમે છે ગ્રેડમાસ્ટર અભિજીત કૂંટે આઠમાં સ્થાન પર રહ્યા.

વેબદુનિયા પર વાંચો