Secrets of Airlines: જો તમેને પણ ક્યારે ફ્લાઈટસમાં યાત્રા કરી છે તો યાત્રા દરમિયાન ચા કે કૉફી જરૂર પીધી હશે. પણ શું તમે ક્યારે ફ્લાઈટમાં કેબિન ક્રૂ અને એયર હોસ્ટેસને ઉડાન દરમિયાન ચા કે કૉફી પીતા જોયા છે? કદાચ નહી, તમે જાણીને ચોકશો કે ક્રૂ મેંબર્સ ક્યારે પણ ફ્લાઈટની અંદર ચા કે કોફી નથી પીતા. તેના પાછળનુ કારણ જાણીને તમે ભવિષ્યમાં ફ્લાઈટમાં ચા કે કોફી ઓર્ડર કરતા પહેલા વિચારશો.
ફ્લાઈટમાં ચા-કોફી નથી પીતા ક્રૂ મેંબર્સ
સિએરા મિસ્ટએ જણાવ્યુ કે ક્રૂ મેંબર્સ ફ્લાઈટમાં લાગેવેલી પાણીની ટાંકીનો ઉપયોગ કરવાથી બચે છે. તેણે લખ્યુ, " હુ તમને ફ્લાઈટ અટેંડેટથી સંકળાયેલા સીક્રેટ જણાવીશ" હુ શર્ત લગાવી શકુ છુ કે તેના વિશે તમને ખબર નહી હોય. તેણે જણાવ્યુ કે જ્યાં સુધી ખૂબ જરૂરી નથી ત્યાં સુધી લોકો ફ્લાઈટની ચા કે કૉફી નથી પીતા કારણ કે પાણી અમે ચા કે કૉફી બનાવવા માટે ઉપયોગ કરીએ છે તે પ્લેનના તે ટેંકથી આવે છે જે ક્યારે (સાફ કરવામાં આવતી નથી. સિએરાએ આગળ જણાવ્યુ કે એયરલાઈન કંપનીઓ સમય-સમય પર પાણીની તપાસ જરૂર કરે છે. પણ જો પાણીમાં કંઈ પડેલુ ન હોય ત્યા સુધી પાણીની ટાંકી સાફ થતી નથી.