Air india Flight mergency landing - હવામાં અધવચ્ચે પ્લેનનું એન્જીન થયું બંધ

શુક્રવાર, 20 મે 2022 (16:11 IST)
એયર ઈંડિયા આ A32neo વિમાનની શુક્રવારે મુંબઈ એયરપોર્ટ પર ઈમરજંસી લેંડિગ કરાવી (Air india Flight mergency landing)  ટાતા સમૂહ દ્વારા સંચાલિત એયરલાઈનનો આ વિમાન ઉડાન ભર્યા પછી મુંબઈ એયરપોર્ટએ (Mumbai Airport) પરત આવી ગયુ. વિમાનમાં તકનીકી સમસ્યામા કારઁએ તેમો ઈંજન હવામા જ બંધ થઈ ગયુ હતુ. એયર ઈંડિયાના પ્રવક્તાએ જણાવ્યુ કે બીજા વિમાનથી યાત્રીઓએ તેમના ગંતવ્ય બેંગલુરૂ માટે રવાના કર્યા. 
 
જાણકારી મુજબ  A32neo વિમાનના પાયલટને સવારે 9 વાગીને 43 મિનિટ પર છત્રપતિ શિવાજી અંતરરાષ્ટ્રીય એયર પોર્ટથી વિમાન ઉડાન ભરીને થોડા જ મિનિટ પછી એક ઈંજનની ગડબડીની ચેતવણી મળી સૂત્રોએ જણાવ્યુ કે ઈજન બંધ થયા પછી 10 વાગીને 10 મિનિટ પર વિમાન મુંબઈ એયરપોર્ટ (Mumbai Airport) પર ઉતરી ગયુ.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર