ગુજરાત વિશે જાણવા જેવી 10 ખાસ વાતો

રવિવાર, 26 જૂન 2016 (12:47 IST)
1. ગુજરાતનું નામ "ગુજરાત" સંસ્કૃત શબ્દ ગુર્જર -રાષ્ટ્ર એટલે ને ગુર્જર રાજ્ય થી પડ્યું જેનો અર્થ છે ગુર્જરોની ભૂમિ જે મુગ્લ સમયથી પડ્યું . 
 

2.આખા ગુજરાતમાં 15 એયરપોર્ટ છે , જે ભારતમાં સૌથી વધુ એયરપોર્ટ ધરાવતા રાજ્યમાં આવે છે. 

3.ભારતમાં સૌથી લાંબો  1600 કિ.મીનો દરિયાકાંઠો.ધરાવતુ રાજ્ય છે.
 

4. ગુજરાત એશિયાટિક સિંહ માટેનું એક માત્ર ઘર છે.

5. ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતી રાજધાની છે .
 

6) ભારતમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતનો ક્રાઈમ દર કે જે 2002 માં 8.2 હતો  જે ભારતના બીજા રાજ્ય કરતા ઓછો છે.

7. દરેક પાંચ  અમેરિકન ભારતીયમાંથી એક ગુજરાતી, જ્યારે દર 20 ભારતીયમાંથી એક ગુજરાતી તો મળી જ જાય છે. 

8) ભારતમાં ગુજરાત સૌથી મોટું દૂધ ઉત્પાદક છે .


ગુજરાતના 18,000 ગામડાઓમાં 100% વીજળી કનેક્શન છે
 

વિશ્વમાં 80% હીરા  વેચાણનું ગુજરાત રાજ્યમાં પૉલીસ થાય છે. 

વેબદુનિયા પર વાંચો