બીએસઇ અને એનએસઇના છેલ્લાં સૂચકાંકો

મંગળવાર, 24 જૂન 2008 (16:23 IST)
મંગળવારે બીએસઈનો સેંસેક્સ 187.3 અંક ઘટીને 14,106 પર બંધ થયો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી 105.3 અંક ઘટીને 4,161 પર બંધ થયો હતો.

વેબદુનિયા પર વાંચો