ગુજરાત ગંજ બજારના ભાવ

વેબ દુનિયા

શનિવાર, 2 ઑગસ્ટ 2008 (18:39 IST)
ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (2-8-08)

ઉંઝા :
જીરૂ 1900-2402
ઈસબગુલ-1108
રાયડો 525
એરંડા 637-651
મેથી 637-658

ગોંડલ :
ઘઊં-લોકવાન 190-250
ઘઊં-ટુકડા 195-234
મકાઈ 190-213
જુવાર 158-247
મગ 541-634
ચણાં 400-502
વાલ 200-446
ચોળા 300-560
મગફળી-જીણી 450-587
મગફળી જાડી 520-608
સીંગદાણા-જાડા 751-752
સીંગદાણા-ફાડા 600-734
એરંડા 590-635
મેથી 636-660
જીરૂં 900-2406

અમદાવાદ:
બટાકા 60-90
રીંગણ 50-160
રવૈયા 100-400
કોબીજ 20-70
ફુલાવર 100-140
ટામેટા 60-120
ભીંડા 120-420
લીંબુ 60-120
આદુ 700-800
મેથી 300-400
પરવળ 220-300
કાકડી 100-400

રાજકોટ :
બી.ટી. કપાસ 645-701
ઘઉં લોકવાન 202-222
ઘઉ ટુકડા 203-231
જુવાર 172-450
તુવેર 40-500
અડદ 431-490
મગ 550-650
વાલપાપડી 450-530
મઠ 375-525
એરંડા 591-608
મેથી 650-792
જીરૂ 2162-2371
સીંગફાડા 666-702
સીંગદાણા 775-811

વેબદુનિયા પર વાંચો