17 વર્ષનો વિદ્યાર્થી શિક્ષક સાથે ગુમ થયો
વિદ્યાર્થીના પિતાએ જિલ્લા પોલીસ થાનામાં રિપોર્ટમાં જણાવ્યુ કે તેનો દીકરોઇ દરરોજની જેમ 29 મેના રોજ બપોરે 2 વાગ્યે લેડી ટીચરના ઘરે ટ્યુશન માટે ગયો હતો, પરંતુ પરત ઘરે નથી આવ્યો. ટીચરના પરિવારજનોએ પહેલા ઘણા કલાકો સુધી કંઇ કહ્યું નહીં, ત્યારબાદ શિક્ષકના પિતાએ પુત્રીના ગાયબ હોવા અંગે માહિતી આપી.
લેડી ટીચરના ઘરે ટ્યુશન ભણવા ગયો હતો વિદ્યાર્થી
પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસ શિક્ષક અને વિદ્યાર્થીની શોધ કરી રહી છે, પરંતુ હજી સુધી બન્નેના કોઈ સબૂત નથી મળ્યો. ગુમ થયા પછીથી જ બન્નેના મોબાઇલ ફોન સ્વીચ ઓફ
છોકરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી
સગીર વિદ્યાર્થી છેલ્લા બે વર્ષથી શિક્ષકના ઘરે ટ્યુશન માટે જતા હતા. જ્યારે શાળા લોકડાઉનમાં બંધ હતી, ત્યારે વિદ્યાર્થી દરરોજ ચાર કલાકના ટ્યુશન માટે શિક્ષકના ઘરે જતો હતો. બંને 29 મી મેના રોજ અચાનક