વિરાટ અને અનુષ્કા હવે ઓફિશિયલી વિરુષ્કા બનવાના છે. દરેક બાજુ તેમની જ લવસ્ટોરીની ચર્ચા છે. હવે પ્રેમ બેમ સુધી તો ઠીક છે પણ શુ તમે જાણો છો કે અનુષ્કની અનેક એવી વાતો છે જે વિરાટને ખૂબ જ નાપસંદ છે. આવુ અમે નથી કહી રહ્યા ખુદ વિરાતે આ વાતોનો ખુલાસો કર્યો હતો..