પાક ક્રિકેટરની વાટસએપ ચેટ લીક, ઘણી છોકરીઓથી અફેયર અને બેવફાઈનો આરોપ
શુક્રવાર, 26 જુલાઈ 2019 (17:47 IST)
પાકિસ્તાની ક્રિકેટર ઈમામ-ઉલ-હક ઘણી છોકરીઓથી અફેયર રાખવા અને તેને દગો જેવા આરોપોમાં ફંસતા નજર આવી રહ્યા છે. ઘણી છોકરીઓની સાથે તેમની કથિત વાટસએપ ચેટિંગના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.
આ બધી ઘટનાઓ પાછલા 6 મહીનાની જણાવી રહી છે અને તેમાં કેટલીક વાતચીત વર્લ્ડ કપના સમયે થવાનો દાવો પણ કરાઈ રહ્યું છે. ઈમામની કથિત વાટસએપ ચેટના જે સ્ક્રીનશૉટ વાયરલ થઈ રહ્યા છે તેમાં ચાર છોકરીઓથી તેમની વાતચીત જણાવી છે.
It was her choice to go meet him in his bedrooms!
Girl did you took permission from social media to be physical with lier ???
This ain't no Harrasment