એક બાજુ જ્યાં બધા કીટાણુઓથી દૂર રહેવા તેમના હાથને સતત કોઈ ન કોઈ સોપથી સાફ રાખવાની કોશિશમાં લાગ્યા છે. તેમજ ડેટૉલના નિર્માતા, રેકિટ બેંકિજરએ સાફ કર્યુ છે કે ડેટૉલ નોવેલ કોરોનાવાયરસ 2019ને નહી મારી શકે. કંપનીએ કહ્યુ કે ડિટૉલની બોતલમાં સાફ રીતે લખ્યુ છે કે આ કોલ્ડ વાયરસને મારી શકે છે. પણ નોવેલ કોરોના વાયરસને નહી.
હકીકતમાં પાછલા દિવસોમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યુ છે કે ડેટૉલના ઉપયોગથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે. ડેટૉલની ગણતરી લિક્વિડ સોપ બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીમાં કરાય છે. પણ જેમજ આ અફવાહ ફેલી કે ડેટૉલ પર આ સફાઈ આપવી પડી. કંપની કહ્યુ કે તેના લિક્વિડ સોપના ઉપયોગથી ખતરનાક કોરોના વાયરસ (Corona Virus) થી નહી બચી શકાય.
બ્રિટેનની વેબસાઈટ દ સનના મુજબ ત્યાંના કેટલાક સ્ટોરમાં ડેટૉલના એવા ડિબ્બા જોવાયા જેના પર એક જુદો લેવલ લાગ્યુ હતું. તેના પર ઘણી બીજા રોગોની સાથે કોરોના વાયરસનો નામ પણ લખ્યુ હતુ. આ લેવલથી આ દાવો કરાયુ કે ડેટૉલના ઉપયોગથી કોરોના વાયરસને ખત્મ કરી શકાય છે. લોકોને ડેટૉલના ડિબ્બા સોશિયલ મીડિયા પર શેયર કરવું શરૂ કરી નાખ્યુ. કેટલાક ડિબ્બાના લેબલ પર નીચે મેન્યુફેકચરિંગ ડેટ પર વર્ષ 2019ની તારીખ હતી. લોકો સોશિયલ મીડિયા પર આ વાતથી હેરાન જતા કે આખરે કંપનીએ આ વાયરસ વિશે પહેલાથી કેવીરીતે ખબર પડી. જયારે આ રોગની ચપેટમાં લોકો જાન્યુઆરીથી આવવા શરૂ થયા.