Kitchen Tips Gujarati- મિનિટોમાં આ રીતે બનાવો માર્કેટ જેવો કસ્ટર્ડ પાઉડર

ગુરુવાર, 13 મે 2021 (17:36 IST)
સામગ્રી 
1 કપ ખાંડ 
1/4 કપ કાજૂ 
1/4 કપ મિલ્ક પાઉડર 
1 કપ કાર્ન ફ્લોર 
1/4 ટીસ્પૂન પીળો રંગ 
1/4 ટીસ્પૂન એલચી પાઉડર ( એચ્છિક) 
વિધિ
- સૌથી પહેલા ગ્રાઈંડરના જારમાં ખાંડ, કાજૂ, ઈલાયચી પાઉડર , મિલ્ક પાઉડર, કાર્ન ફ્લોર અને પીળો રંગ નાખી ગ્રાઈંડ કરી લો. 
- હવે પાઉડરને કાંચના કંટેનરમાં ભરી લો. 
- તૈયાર છે કસ્ટર્ડ પાઉડર તેને 6-7 મહીના સુધી સ્ટોર કરી રાખી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર