કોરોના વાયરસનો પ્રકોપ ધીમે-ધીમે ઓછા થવા લાગ્યુ છે. પણ ખતરો ટળ્યુ નથી જેને લઈને અત્યારે પણ સાવધાનીઓ રાખવી જરૂરી છે. વ્યસ્ક અને વૃદ્ધોબ્ને વેક્સીન લાગી રહી છે જેનાથી સંક્રમિત થવાના ખતરો ઓછુ6 થઈ શકે છે. પણ શું બાળકોને પણ વેક્સીન લગવી જોઈએ. તેને લઈને ચર્ચા છે અને ટ્રાયલ પણ ચાલી રહ્યા છે. તો શું 2 વર્ષથી ઓછા ઉમ્રના બાળકોને માસ્ક લગાવવો પડશે . આ મોટું સવાલ છે. આવો જાણી વૈજ્ઞાનિકોનો તેના પર શું વિચાર છે.
બીજા વિશેષજ્ઞનો કહેવુ છે કે 2 વર્ષ કે તેનાથી વધારે ઉમ્રના બાળકોને માસ્ક પહેરાવવો ખતરનાક સિદ્ધ હોઈ શકે છે. કારણ કે બાળકની શ્વાસ નળી સાંકડી હોય છે, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને માસ્ક લગાવવાથી તેને શ્વાસ લેવામાં વધારે જોર લગાવવુ પડી શકે છે તેથી જ બાળકોને ઘરે રાખવું વધુ સારું છે.