--> -->
0

T20 World Cup: 17 વર્ષમાં 12.5 ગણી વધી ટીમ ઈન્ડીયાની ઈનામી રકમ, BCCI એ ખિતાબ જીત્યા પછી કર્યું એલાન

રવિવાર,જૂન 30, 2024
0
1
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
1
2
ભારતીય પ્લેયર ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા
2
3
Rohit Sharma eats Barbados Pitch:T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ સાથે તેણે આખરે 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી લીધી છે.
3
4
શનિવાર 29 જૂન જૂન 2024 નો તે દિવસ ઇતિહાસના પાનાઓમાં લખાયેલો છે, જ્યારે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની ભવ્ય ટ્રોફી જીતી હતી. ભારતીય ક્રિકેટ
4
4
5
ભારતીય ટીમે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ઈતિહાસ રચ્યો હતો અને T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને બીજી વખત ટ્રોફી જીતી હતી.
5
6
ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું
6
7
IND vs SA Final Live: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાર્બાડોસમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે.
7
8
IND vs SA Final: ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્માની કપ્તાનીમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તમામ ચાહકોને આશા છે કે ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચમાં પણ આવું જ પ્રદર્શન કરશે. રોહિત શર્મા પણ ફાઈનલ મેચમાં નવો રેકોર્ડ બનાવી શકે ...
8
8
9
IND vs SA Final: T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસના મેદાન પર રમાશે. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં બેટ્સમેનો માટે રન બનાવવાનું બિલકુલ સરળ કામ નહોતું, તેથી બધાની નજર ટાઈટલ મેચની પિચ પર પણ છે.
9
10
Rohit Sharma: ભારતીય ટીમે ઈંગ્લેન્ડને સેમીફાઈનલ મેચમાં 68 રનથી હરાવી દીધું છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ 57 રનની ઇનિંગ રમી હતી. તેના કારણે જ ટીમ ઈન્ડિયા સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. મેચ બાદ તેનો ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે.
10
11
IND vs ENG Live: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલ મેચ ગુયાનામાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
11
12
AFG vs SA: T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. આ મેચમાં આફ્રિકન ટીમને 57 રનનો ટાર્ગેટ હતો જે તેણે 8.5 ઓવરમાં મેળવી લીધો હતો.
12
13
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024નો પહેલો સેમીફાઈનલ મુકાબલો દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિનિદાદમાં રમાઈ રહ્યો છે.
13
14
T20 WC 2024 Semi Finals: ટી 20 વર્લ્ડ કપ 2024 ની પહેલી સેમીફાઈનલમાં સાઉથ આફિકા અને અફગાનિસ્તાનની વચ્ચે મુકાબલો થશે. ત્યારબાદ બીજી સેમીફાઈનલમાં ભારત અને ઈગ્લેંડની ટીમો સામ સામે હશે.
14
15
આઈસીસી ટી20 વર્લ્ડકપના સુપર આઠ તબક્કામાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને આઠ રનથી હરાવી દીધું છે. આ જીતની સાથે જ અફઘાનિસ્તાન ટી20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. આ પ્રથમ અવસર છે જ્યારે અફઘાનિસ્તાન કોઈ આઈસીસી ટ્રોફી ઇવેન્ટના સેમિફાઇનલમાં ...
15
16
વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 24 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. 27 જૂને ભારત ઇંગ્લેન્ડ સામે સેમી-ફાઇનલ રમશે.
16
17
ટી20 વર્લ્ડકપના સુપર 8 મુકાબલામાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને 21 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિશેલ માર્શે ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પહેલાં બેટિંગ કરવા ઊતરેલી અફઘાન ટીમે 20 ઓવરમાં 6 વિકેટના ...
17
18
India vs Afghanistan Live: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પોતાના અભિયાનની શરૂઆત અફઘાનિસ્તાન સામેની મેચથી કરી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે.
18
19
Team India: ભારતીય ટીમનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો ભારતની મુલાકાતે છે. બીસીસીઆઈ દ્વારા તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
19