--> -->
0

અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવીને ટી20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં પહોંચ્યું

મંગળવાર,જૂન 25, 2024
0
1
વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 24 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. 27 જૂને ભારત ઇંગ્લેન્ડ સામે સેમી-ફાઇનલ રમશે.
1
2
ટી20 વર્લ્ડકપના સુપર 8 મુકાબલામાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને 21 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિશેલ માર્શે ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પહેલાં બેટિંગ કરવા ઊતરેલી અફઘાન ટીમે 20 ઓવરમાં 6 વિકેટના ...
2
3
India vs Afghanistan Live: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં પોતાના અભિયાનની શરૂઆત અફઘાનિસ્તાન સામેની મેચથી કરી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે.
3
4
Team India: ભારતીય ટીમનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો ભારતની મુલાકાતે છે. બીસીસીઆઈ દ્વારા તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
4
4
5
Super 8 Round: T20 વર્લ્ડકલ 2024ના સુપર 8 રાઉન્ડમાં ભારતીય ટીમનો સામનો ત્રણ ટીમો સાથે થશે. ટીમ ઈંડિયા પોતાની પહેલી મેચ 20 જૂનના રોજ અફગાનિસ્તાન સામે રમશે.
5
6
T20 World Cup 2024 ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે 4માંથી 3 મેચ જીતી હતી જ્યારે એક મેચ રદ કરવામાં આવી હતી. હવે ટીમ ઈન્ડિયાને સુપર 8માં ત્રણ મેચ રમવાની છે, જે તમામ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.
6
7
T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024માં મોટો અપસેટ જોવા મળ્યો છે. પાકિસ્તાનની ટીમ આ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ છે. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનની ટીમ પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હોય.
7
8
અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલી ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાંથી ન્યૂઝીલૅન્ડ બહાર થઈ ગયું છે. અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડકપમાં પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યું છે અને તેને કારણે તે સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગયું છે.
8
8
9
IND vs USA Live: સંયુક્ત યજમાન અમેરિકા અને ભારતની ટીમો આજે ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને હતી. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સુપર-8માં પોતાની જગ્યા બનાવી લીધી છે.
9
10
IND vs USA: ભારતીય તીમ ગ્રુપ એ માં પોતાના આગામી મુકાબલો ટી20 મુકાબલો ટી20 વર્લ્ડ ભારતીય ટીમ ગ્રુપ એ માં પોતાની આગામી મુકાબલો ટી20 વર્લ્ડ કપ 2024ની સંયુક્ત મેજબાન તીમ યૂએસએ વિરુદ્ધ ન્યૂયોર્કના નસાઉ કાઉંટી ઈંટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. બંને ...
10
11
ભારતે પાકિસ્તાનને એક રોમાંચક મેચમાં છ રનથી હરાવ્યું અને T20 વર્લ્ડ કપમાં સતત બીજી જીત નોંધાવી. પંતે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 31 બોલમાં છ ચોગ્ગાની મદદથી સૌથી વધુ 42 રન બનાવ્યા હતા.
11
12
IND vs PAK: T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચ રોમાંચક રહી હતી. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 7મી વખત પાકિસ્તાનને હરાવ્યું છે. આ મેચ ભારતીય બોલરોના નામે હતી.
12
13
IND vs PAK Live: હવે ટૂંક સમયમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂયોર્કમાં યોજાવાની છે.
13
14
IND vs PAK Live: T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ 09 જૂન, રવિવારના રોજ રમાશે. અમને જણાવો કે તમે આ મેચ 'ફ્રી' કેવી રીતે લાઈવ જોઈ શકશો.
14
15
AFG vs NZ: અફઘાનિસ્તાન સામેની હાર સાથે ન્યુઝીલેન્ડના નામે એક શરમજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. તેની ટીમ આ મેચમાં માત્ર 75ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
15
16
USA vs PAK - 6 જૂનનો દિવસ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે દુઃસ્વપ્નથી ઓછો સાબિત થયો નથી. બાબર આઝમની કેપ્ટનશીપમાં ત્રીજી વખત T20 વર્લ્ડ કપમાં રમવા આવેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જેમાં તેને સહયોગી ટીમ અમેરિકાથી હારનો સામનો કરવો પડ્યો
16
17
T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જીત સાથે કરી છે. ટીમે તેની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
17
18
IND vs IRE: ટીમ ઈન્ડિયા ટી20 ક્રિકેટ 2024માં પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા ખાસ યાદીમાં પાકિસ્તાનને પાછળ છોડી દેશે.
18
19
ટી-20 વર્લ્ડ કપ 2024ના મેજબાન અમેરિકાએ જે ઉત્સાહ સાથે ક્રિકેટનો પ્રચાર કર્યો તે આઈસીસી અને વિશ્વ ક્રિકેટ માટે સ્વાગત યોગ્ચ છે. જોકે, તે અમેરિકાના સ્ટેડિયમ ભરવા માટે પૂરતું નથી.
19