સારા અલી ખાનના પિતા સૈફના જનમદિવસ પર આપી શુભેચ્છા ફોટામાં જેહ પર પ્યાર વરસાવ્યો

સોમવાર, 16 ઑગસ્ટ 2021 (16:31 IST)
Photo : Instagram
સૈફ અલી ખાન 16 ઑગસ્ટને તેમનો જનમદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તે આ સમયે પરિવાર સાથે માલદીવમાં છે. કરીના કપૂરએ માલદીવથી પ્રથમ ફોટા શેયર કરી જેમાં તે સૈફ, તેમર અને જેહ નજર આવ્યા છે. તેમજ પિતાના જનમદિવસ પર સારા અલી ખાનએ અનજુઈ ફોટા શેયર કરી છે. ખાસ વાત આ છે કે કે પહેલીવાર સારાએ જેહને જોયુ છે. 
જેહની સાથે સારા 
સારાએ  જે ફોટા શેયર કરી છે તેમાં કરીનાએ જેહને ખોડામાં લઈ રાખ્યુ છે જ્યારે સારા જેહની તરફ નિહારી રહી છે અને તેમનો પ્રેમ જાહેર કરી રહી છે. તેમજ સૈફએ એક હાથ કરીનાના ખભા પર બીજુ હાથ સારાના ખભા પર રાખ્યુ છે. 
અબ્બાને આપી શુભેચ્છા 
બીજા ફોટામાં સારા અને સૈફ અલી ખાનની સાથે પોજ આપતા જોવાઈ રહ્યા છે. ફોટા સારાના જનમદિવસના દરમિયાનની છે. ફોટાને પોસ્ટ કરતા તેણે કેપ્શમમાં લખ્યુ - ‘जन्मदिन की ढेर सारी शुभकामनाएं अब्बा, मेरे सुपरहीरो, मेरे स्मार्ट दोस्त, बेस्ट बातचीत करने वाला, कूलेस्ट ट्रैवेल बडी और सबसे बड़े सपोर्ट सिस्टम में से एक। लव यू।‘ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર