Bold Web Series: "ગદી બાત" તો માત્ર બદનામ છે, Alt Balajiની આ પાંચ બોલ્ડ સીરીઝને એકલામાં જુવો, બગડી શકે છે બાળકો
અલ્ટ બાલાજીની શાનદાર સીરીઝની વાત કરી તો "અપહરણ" (APHARAN) પણ એક સારું વિકલ્પ છે.આ સીરીઝમાં અરૂણોદય સિંહ, માહી ગિલ, નિધિ સિંહ, મોનકા ચૌધરીએ જબરદસ્ત એક્ટિંગ કરી છે.
Fixerr- શબ્બીર અહલુવાલિયા, કરિશ્મા શર્મા, માહી ગિલ અને ઈશા કોપ્પીકરની આ સિરીઝ તેમના બોલ્ડ સીન્સના આધારે જ ચાલી છે. જો તમે પણ આ સિરીઝ જોવા ઈચ્છો છો તો ખાસ ધ્યાન રાખો કે બાળકો તમારી આસપાસ ન હોય.