બાળકની ઉપર પડનારી હતી ઈંટ માતાએ તેમના ઉપર પડવા દીધી

મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (15:00 IST)
photo-twitter
કહે છે કે માતાના પ્રેમા દુનિયમાં સૌથી મોટુ હોય છે. માતા તેમના બાળક માટે કોઈ પણ પરિસ્થિતિમાં જઈ શકે છે. માતા તેમના પ્રેમના સ્નેહ છે જેની કોઈ સીમા નથી હોય છે. તેમા પોષણ, સ્વીકૃતિ અને અતૂટ સમર્થન જેવા ગુણ છે. 
 
બાળકને બચાવવા માટે ઈંટના ઢગલામા ચાલી ગઈ માતા અને તેનું બાળક ઈંટના કારખાનામાં લાલ માટીની ઈંટોના ઢગલા વચ્ચે બેઠું છે. બાળક નિર્દોષ રીતે રમી રહ્યો હતો, ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે ઇંટોનો ઢગલો તૂટી પડ્યો.

માતા તરત જ એક્શનમાં આવે છે અને તેના બાળકને પડતી ઇંટોથી બચાવવાનો પ્રયાસ કરે છે. તેણીના નાના બાળકને બચાવવા માટે, તે ઈંટોને ખુદ પર પાડીને ઈટોને બાળક પર પડતી રોકવાનો પ્રયાસ કરે છે. તેણી તેના બાળકનું રક્ષણ કર્યુ  કારણ કે ઇંટો તેના પર પડે છે. તેણે પોતાની જાતને ઇંટોમાં વચ્ચે ઘેરી અને બાળકને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા. અંતે તે બાળકને બચાવે છે અને તે જ ક્ષણે એક માણસ આવીને તેને પોતાના ખોળામાં લઈ લે છે.



વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર