ગુજરાતી જોક્સ- તે મારો મિત્ર નથી

મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (00:25 IST)
એક માણસ દોડતા આવ્યું અને
 
સંતાને કહ્યું સંતા તારો મિત્ર તારી પત્નીને તારા ઘરે કિસ કરી રહ્યા છે
 
 
સંતા દોડતા એના ઘરે પહોંચ્યા
 
અને પાછા આવીને એ માણસને એક લાફો માર્યો
 
તે મારો  મિત્ર નથી !!!!

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર