મોદી સરકારે બીજા કાર્યકાળનુ પ્રથમ બજેટ 5 જૂનના રોજ રજુ કરવા જઈ રહ્યા છે. બજેટથી ફક્ત સામાન્ય માણસ જ નહી પણ ઈંફ્રા, એગ્રી, એનર્જી, કંજમ્પશન અને કંસ્ટ્રકશન સહિત જુદા જુદા સેક્ટર્સને આશા બની છે. એક્સપર્ટ પણ માની રહ્યા છે કે આ વખતે બજેટમાં ટેક્સ પેયર્સને જ્યા રાહત મળી શકે છે તો બીજી બાજુ ઈશ્યોરેંસ, અફોર્ડેબલ હાઉસિંગ અને રૂરલ સેક્ટર માટે કેટલાક મોટા એલાન થઈ શકે છે. આવામાં રોકાણકાર જો બજેટ પહેલા યોગ્ય શેરની પસંદગી કરે તો તેને 5 જૂન પછી સારુ રિટર્ન મળી શકે છે.
બજારને શુ છે આશાઓ
મોટાભાગના એક્સપર્ટૅ માની રહ્યા છે કે આ બજેટમાં સરકાર રૂરલ સ્પેડિંગ વધવા સાથે એફોર્ડેબલ હાઉસિંગ પર ફોકસ વધારી શકે છે. ટ્રેડ સ્વિફ્ટના રિસર્ચ હેડ સંદીપ જૈનનુ કહેવુ છે કે આ બજેટમા%ં અફોર્ડેબલ હાઉસિંગ પર સરકરનુ ફોકસ જોઈ શકાય છે. સરકારે 2022 સુધી બધાને ઘર આપવાનુ વચન અપ્યુ છે. આવામાં આ સેગ્મેટમાં મોટુ એલાન થઈ શકે છે. બીજી બાજુ આશા છે કે એગ્રી અને ઈશ્યોરેંસ સેક્ટરને લઈને પણ મોટૅઅ એલાન થાય.
ટ્રેડિંગ બેલ્સના સીઈઓ અને કો ફાઉંડર અમિત ગુપ્તાનુ કહેવુ છે કે ઈફ્રા એગ્રીકલ્ચર બેકિંગ અને રેન્યુઅબલ એનર્જી પર સરકારનો ફોકસ છે. બીજી બાજુ કોર્પોરેટ સેક્ટરને આ બજેટમાં ટેક્સ કપાતની આશા છે. એસટીટી પર પણ બજાર રાહત ઈચ્છે છે. દેશમાં કજમ્પશન સ્ટોરી સુસ્ત છે. આવામા સરકાર રૂરલ સેટરની આવક વધારવા મટે કેટલાક નવા એલાન કરી શકે છે.
ડોમેસ્ટિક કંજમ્પશન કોર થીમ ?
એક્સપર્ટ મુજબ બજેટ પછી માર્કેટ માટે ડોમેસ્ટિક કંજમશન કોર થીમ દેખાય શકે છે. ખેડૂતો અને સામાન્ય માણસની આવક વધારવાના ઉપાય થાય છે તો ટુ વ્હીલર ટ્રેક્ટર ઈલેક્ટ્રોનિક અપ્લિયાંસ બીજ ફર્ટિલાઈઝર એગ્રોકેમિકલ એગ્રો પ્રોડક્ટ્સ ઉપરાંત અપૈરલ, ફુટવિયર અને રોજબરોજના ઉપયોગમાં થનારા પોડક્ટ્સની માંગ વધશે. તેનાથી કંજ્યુમ્કર ફાઈનેંસ કંપનીઓને પણ ફાયદો થશે.