મુખ્યાલય પશ્ચિમી નૌસેના કમાન, મુંબઈ (એચક્યુડબલ્યુએનસી) 502 પદ
મુખ્યાલય દક્ષિણી નૌસેના કમાન, કોચ્ચિ (એચક્યુએસએનસી) - 06 પદ
પે સ્કેલ - 18000થી 56900 રૂપિયાની સેલેરી આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા - આ પદ પર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઈંટરવ્યુના આધાર પર કરવામાં આવશે