ઓછી હાઈટની છોકરીઓને પસંદ કરે છે છોકરાઓ , જાણો આ 8 કારણ
સોમવાર, 28 ઑક્ટોબર 2019 (09:42 IST)
ઓછી હાઈટ હોવાના કારણે તેને લાગે છે કે કોઈ છોકરા તેમને પસંદ નહી કરશે તો તમારું આ વિચાર ખોતું છે. અત્યારે જ એક અભ્યાસની રિપોર્ટ સામે આવી છે જેમાં કહ્યું છે કે છોકરાઓને ઓછી હાઈટ વાળી છોકરીઓ વધારે આકર્ષક લાગે ચે. રિપોર્ટ મુજબ સમાન કદ કે લાંબી છોકરીઓ કરતાં એવી મહિલાઓની સાથે ભાવનાત્મક જોડાણ અનુભવે છે. તે સિવાય એવા ઘણા કારણ છે, જેના કારણે પુરૂષ ઓછી હાઈટની છોકરીઓની તરફ અટ્રેક્ટ હોય છે. ચાલો જાણીએ શા માટે પુરૂષને પસંદ આવે છે નાના હાઈટની છોકરીઓ .
છાતી સુધી આવે છે.
નાના કદની છોકરીઓ પુરૂષની છાતી સુધી પહોંચે છે જેના કારણે તેને ગળે ભેટવામાં સરળતા હોય છે. તેથી પુરૂષને લાગણીશીલ વધારે હોય છે.
રોમાંટિક નેચર
પુરૂષોને ઓછી હાઈટની છોકરીઓ કદાચ તેથી પણ પસંદ હોય છે કારણકે તે ખૂબ રોમાંટિક સ્વભાવની હોય છે. તે તેમના પાર્ટનરને વધારે ખુશ રાખે છે અને પ્રેમ કરવાના નવા નવા રીત અજમાવે છે.
નહી કરે મનની
લાંબી છોકરીઓમાં ઈગ્પ અને એટીટ્યૂડ હોય છે, જેના કારણે તેને છોકરાઓ પસંદ નહી કરતા. તેમજ ઓછી હાઈટની છોકરીઓ કૉંફિડેંટ હોય છે અને તેમના પાર્ટનરની દરેક વાત માને છે. આ જ કારણે છોકરાઓને એવી છોકરીઓને વધારે અટેંશન આપે છે.
કેયરિંગ સ્વભાવ
રોમાંટિ સ્વભાવની સાથે-સાથે નાના કદની છોકરીઓ તેમના પાર્ટનરની એકસ્ટ્રા કેયર પણ કરે છે. લાંબી ગર્લ્સ કરતા નાના કદની છોકરીઓ રિલેશનશિપને લઈને વધારે ગંભીર હોય છે.
હાઈ હીલથી નિખરે છે પર્સનેલિટી
પુરૂષોને તેમની તરફ આકર્ષિત થવાના એક કારણ આ પણ છે કે નાના કદની છોકરીઓ હીલ્સ પહેરીને ખૂબ સારી લાગે છે, જેનાથી તેમની પર્સનેલિટી વધારે નિખરી જાય છે.
અટ્રેક્ટિવ ફિગર
એક રિપોર્ટ મુજબ, નાના કદની છોકરીનો ફિગર વધારે અટ્રેક્ટિવ હોય છે, જેના કારણે છોકરાઓ તેની તરફ ખેંચાઈ જાય છે. એક રિપોર્ટ મુજબ, એ છોકરીઓનો મગજ પણ લાંબી ગર્લ્સ કરતા તેજ હોય છે.
શારીરિક સંબંધ
છોકરાઓને નાની છોકરી તેથી પણ સારી લાગે છે કારણકે તે તેની સાથે શારીરિક સંબંધ એંજ્વાય કરી શકે છે.
મસ્તીના અવસર મળે
છોકરાઓને નાના કદની છોકરીઓ તેથી પણ પસંદ હોય છે કારણકે તેના સાથે તેને મસ્તીના વધારે અવસર મળે છે. એ તેને ક્યારે પણ ખોડામાં ઉચકી શકે કે તેની સાથે મસ્તી મજાક કરી શકે છે.