વુમન ઑન ટૉપ પોજીશનથી લો સેક્સનું આનંદ

મંગળવાર, 29 નવેમ્બર 2016 (17:46 IST)
ગર્ભાવસ્થામાં મહિલાઓ કોશિશ કરે છે કે તે તેમના પતિથી દૂરી બનાવીને રાખે. કારણકે તેમને લાગે છે કે ગર્ભાવસ્થામાં સેક્સ કરવાથી બાળક  પર ખરાબ અસર પડશે. પણ શું ગર્ભાવસ્થાના સમયે સેક્સ કરવાથી સાચે બાળક પર અસર પડે છે? શું 9 મહીના સુધી સેક્સ નહી કરવું જોઈએ ? જો તમે પણ આ સવાલોના જવાબ શોધી રહ્યા છો તો આ આર્ટિકલ જરૂર વાંચો. 
ડાક્ટર ગર્ભવતી મહિલાને સંભોગ માટે ત્યારે જ ના પાડે ક હ્હે જ્યારે બાળકને કોઈ કોમોલીકેશન હોય. જો બાળકની ગ્રોથ સારી છે તો ત્રણ મહીના પૂરા થતા સેક્સ કરી શકાય છે. ગર્ભાવસ્થાના સમયે તમે પૂરી રીત સેક્સના આનંદ લઈ શકો છો. બસ થૉડી કાળજી રાખવી અને તેનો ધ્યાન પતિને રાખવું જોઈએ. ગર્ભાવસ્થામાં મહિલાને સેક્સ કરવાની ઈચ્છા વધારે હોય 
 
છે. તેથી પોજીશનનો ધ્યાન રાખવું જોઈએ. જે બાળક અને માતા બન્ને માટે સુરક્ષિત છે. 
 
વુમન ઑન ટૉપ પોજીશન 
ગર્ભાવસ્થાના સમયે આ પૉજીશનથી સેક્સનો આનંદ ઉઠાવી શકાય છે. આ પૉજીશનમાં મહિલા પુરૂષના ઉપર હોય છે.  જેનાથી પેટ પર કોઈ દબાણ પડવાનું ડર નહી રહે છે. અને મહિલા તેમના ગર્ભના શિશુની સુરક્ષા પણ પૂરતો ધ્યાન રાખી શકે છે. પણ એવી અવસ્થામાં  કિસ લેતા સમયે સાવધાની રાખવી જોઈએ . કારણકે કિસ લેતા સમયે મહિલાના પેટ પર દબાણ પડી શકે છે. 
 
એજ ઑફ દ બેડ પોજીશન
આ પોજીશનમાં મહિલા બેડના કિનાર પર પગ નીચે કરીને લેટે છે અને પુરૂષ ઘૂંટન પર બેડના કિનારે બેસ એ છે. એનાથી માતા અને શિશુને ખતરો નહી થાય. પુરૂષ કોઈ ખુરશી બેડ આર્મચેયર વગેરે પણ બેસી શકે છે. 

વેબદુનિયા પર વાંચો