કાળા ચણા એટલે કે દેશી ચણા આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કેલ્શિયમ આયરન અને વિટામિનના ગુણોથી ભરપૂર કાળા ચણાને પલાળીને રોજ ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. આમ તો પલાળેલા ચણ ખાવાથી અનેક ફાયદા થાય છે પણ શુ તમે જાણો છો કે તેમા મધ નાખીને ખાવાથી તેના ફાયદા વધી જાય છે. તેનુ સેવન અનેક બીમારીઓને જડથી ખતમ કરી નાખે છે. આવો જાણીએ રોજ પલાળેલા ચણામાં મધ મિક્સ કરીને ખાવાથી તમને શુ શુ ફાયદા થશે.
ચણાને અન્ય કંઈ રીતે ખાવવાથી થાય છે ફાયદા ?
1. કાળા ચણા, સેંધાલૂણ અને કાળા મરીનો પાવડર નાખીને ખાવાથી અનેક બીમારીઓ દૂર થાય છે.