વાસ્તુ મુજબ કેવુ હોવુ જોઈએ રસોડુ

બુધવાર, 24 એપ્રિલ 2019 (15:32 IST)
ઘરમાં સૌથી મહત્વનો જો કોઈ ભાગ છે તો તે છે રસોડુ. કારણ કે અહી બને છે રસોઈ. જે પરિવારના લોકોના આરોગ્ય અને ખુશીઓ સાથે જોડાયેલુ રહે છે. ઘર બનાવતી વખતે લોકો ઘરના પેંટથી લઈને ફર્નીચર સુધી દ અરેક બેસ્ટ કરે છે. પણ વાસ્તુને ધ્યાનમાં રાખતા નથી.  પણ મિત્રો તમને બતાવી દઈએ કે ઘરની ખુશીથી લઈને કામ સુધી વાસ વાસ્તુ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તેથી ઘર બનાવતી વખતે વાસ્તુનુ ધ્યાન રાખો. રસોડુ પણ આપણા ઘરનુ મહત્વપૂર્ણ સ્થાન હોય છે. તેથી જરૂરી છે કે રસોડાને પણ વાસ્તુના હિસાબથી સજાવવામાં આવે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર