Vastu Tips - ઘરમાં મુકો આ 7 માંથી કોઈ એક વસ્તુ... લક્ષ્મીની કૃપા કાયમ રહેશે

મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (14:07 IST)
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ એવી કંઈ 7 વસ્તુ છે જે ઘરમાં મુકવાથી ઘરમાં લક્ષ્મીનુ આગમન થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે.. માતા લક્ષ્‍મીની કૃપા પોતાના ઘર અને પરિવારમાં થાય એવું કોણ નથી ઇચ્છતું ? લોકો માતાને ખુશ કરવા વિવિધ પ્રકારની પૂજા કરે છે. જ્યોતિષવિદ્યા અને ગ્રંથોમાં આવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વસ્તુ ઘરમાં રાખવાથી માતા લક્ષ્‍મી ખૂબ જ ખુશ થાય છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓ મા લક્ષ્‍મીનું ધ્યાન આકર્ષિત કરે છે. તેથી આજે અમે તમને  એ સાત વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાંરાખવી શુભ માનવામાં આવે છે. જો તમે આમાંના કોઈ એકને તમારા ઘરમાં રાખો છો તો તમારા ઘરમાં પૈસાની કોઈ તંગી નહીં રહે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર