દરેક કોઈ વ્યક્તિમાં બંને પ્રકારની ઉર્જા નકારાત્મક અને સકારાત્મક ઉર્જા થાય છે. વાસ્તુમાં કહેવામાં આવ્યુ છે કે બીજાની વસ્તુઓનો ઉપયોગ ન કરવુ જોઈએ. વાસ્તુના અનુસાર તેમની નકારાત્મક-સકારાત્મક વસ્તુઓ તેમની એ વસ્તુઓ દ્વારા કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી વાસ્તુ મુજબ બીજાની આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા બચવુ જોઈએ.
પહોંચી શકતા. એટલુ જ નહી તમારા દ્વારા કરવામાં આવેલ મહેનત પણ બેકાર જાય છે.
3. બીજાના કપડા ન પહેરશો - વાસ્તુ મુજબ બીજાના કપડા પહેરવા કે તેની નકારાત્મક ઉર્જા તમારી અંદર આવવા માંડે છે. તેથી હંમેશા બીજાના કપડા પહેરવાથી બચવુ જોઈએ.