ઘરમાં બારીઓ અને વેન્ટીલેટર

W.D
ઘરમાં બારીઓ અને વેન્ટીલેટરના નિર્માણના મુખ્ય ઉદ્દેશ્ય ઘરમાં શુધ્ધ વાયુનુ આગમન છે. બારીઓ અને વેન્ટીલેટરનુ નિર્માણ સદા દરવાજાની પાસે જ કરો. દરવાજાની સામે કે તેની બરાબરીમાં બારીઓ હોવાથી ચુંબકીય ચક્ર પૂર્ણ થઈ જાય છે, જેના કારણે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

બારી અને વેન્ટીલેટરના નિર્માણ માટે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશા શ્રેષ્ઠ અને શુભ ફળદાયક હોય છે.

વાયુ પ્રદૂષણથી બચવા માટે ઘરમાં શુધ્ધ હવા જે દિશામાંથી પ્રવેશતી હોય તેના વિરુધ્ધ દિશામાં એક્જોસ્ટ ફેન લગાવવો જોઈએ.

સાભાર - ડાયમંડ કોમિક્સ પ્રકાશન લિમિ.

વેબદુનિયા પર વાંચો