Happy Teddy Day - ટેડી ડે શાયરી અને Wishes

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (18:16 IST)
મિત્રો  અમે વેલેટાઈન વીક મનાવી રહ્યા છે. આજે છે વીકનો ચોથો દિવસ  "Teddy Day" આજકાલ ટેડીમિત્રો  અમે વેલેટાઈન વીક મનાવી રહ્યા છે. આજે છે વીકનો ચોથો દિવસ  "Teddy Day" આજકાલ ટેડી ટીનેજર્સને ખૂબ પસંદ કરાય છે. ખાસ કરીને છોકરીઓને આ ખૂબ પસંદ હોય છે.

દિલ કરે  છે 
તમે મારી આગોશમાં ભરી લઉં 
તમે Teddy બનાવીને 
મારી પાસે રાખી લઉં 


તેથી ગર્લફ્રેંડને ખુશ કરવું હોય તો ટેડીબિયર સ્પેશલ ગિફ્ટ હોઈ શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર