love month - ફેબ્રુઆરી એટલે પ્રેમ વ્યકત કરવાનો મહિનો
શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (00:40 IST)
ફેબ્રુઆરી મહિનાનો દરેક દિવસ યુવાનો માટે ખાસ બન્યો છેઃ દરેક દિવસ કોઇને કોઇ ખાસ પસંદ લઇને આવ્યો છેઃ યુવાનો માટે આ મહિનો પ્રેમ વ્યકત કરવાનો મહિનો ગણવામાં આવે છેઃ