ઉત્તર પ્રદેશ ચૂંટણી પરિણામ 2022- યુપીમાં ભાજપ 250 પર, સપાએ પાર કર્યો 100નો આંક, કૉંગ્રેસના કેવા હાલ?

ગુરુવાર, 10 માર્ચ 2022 (12:04 IST)
ઉત્તર પ્રદેશમાં ભાજપ 250ને પાર, સમાજવાદી પાર્ટીએ 100નો આંક વટાવ્યો
મતગણતરી શરૂ થયે લગભગ ચાર કલાકનો સમય થયો છે અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકોમાંથી 395 બેઠકો પર પરિણામોનું વલણ સામે આવ્યું છે.
 
આ વલણમાં ભાજપ 256 બેઠકો પર આગળ છે. જ્યારે સમાજવાદી પાર્ટી 105 બેઠકો પર આગળ છે.
 
જ્યારે કૉંગ્રેસ માત્ર ત્રણ બેઠકો પર આગળ હોવાનું સામે આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર