Budget For Middle Class- મધ્યમ વર્ગના લોકોનું સ્વપ્ન સાકાર થશે

મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (19:21 IST)
તેમણે કહ્યું કે આ યોજનાથી આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના લોકોનું સ્વપ્ન સાકાર થશે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેન્કના એમડી શિશિર બૈજલે જણાવ્યું કે 48,000 કરોડ રૂપિયાની રકમ બહુ મોટી છે. આનાથી માત્ર રિયલ્ટી સેક્ટરને જ નહીં, પરંતુ તેનાથી સંબંધિત અન્ય ક્ષેત્રોને પણ મદદ મળશે. સાથે જ લોકોને સસ્તા મકાનો મળતા રહેશે. કોરોના બાદ હાઉસિંગ સેક્ટરમાં સારી રિકવરી થઈ છે.
 
અજમેરા રિયલ્ટીના ડાયરેક્ટર ધવલ અજમેરાએ જણાવ્યું હતું કે બધાને ઘર આપવાના વડા પ્રધાનના વિઝનને આગળ ધપાવવામાં આવ્યું છે. આનાથી પોસાય તેવા મકાનોના નિર્માણની ગતિને વેગ મળશે. આ યોજના હાઉસિંગ સેક્ટરને સુધારવામાં મદદ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર