ઝીલએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં અંદર છુપાયેલા પ્યારનો ઈજહાર પણ કર્યુ છે. તેણે લખ્યુ છે કોઈ મિલ ગયા મેરા દિલ ગયા. તેની સાથે જ સોનૂ એટલે કે ઝીલએ #LoveAJkal હેશટેગ પણ આપ્યુ છે. આ વીડિયોમાં કેટલાક મિત્રો ઝિલની આંખે પાટા બાંધીને તેને સ્ટેજ પર લાવે છે અને પછી તેનો બોયફ્રેન્ડ આદિત્ય દુબે તેની સામે ડાન્સ કરીને તેને પ્રપોઝ કરે છે. ઝિલ તેને ગળે લગાવે છે અને લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે છે.