બુરા ફંસ્યા જેઠાલાલ, સૂરમાભાઈએ આપ્યા બે વિકલ્પ .. હવે શું કરશે જેઠાલાલ?

મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (14:08 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ગોકુલધામ સોસાઈટીના બધા પુરૂષ સૂરમાભાઈ(સમ્રાટ સોની)ના બંગલા પર પહોંચ્યા છે અને તેનાથી વાતચીત કરે છે. તે બધા તેનાથી રિક્વેસ્ટ કરે છે કે તેને જેઠાલાલ અની દુકાન તેમને પરત કરવી જોઈએ. 
તે પર સૂરમા ભાઈ તે બધાને બે ઑપ્શન આપે છે. ઑપ્શન એક છે કે જેઠાલાલ 5 કરોડ લઈને ચુપચાપ શાંતિપૂર્વક ચાલ્યા જાય. ઑપ્શન બે આ છે કે જેઠાલાલ વગર પૈસાના પરત ચાલ્યા જાય અને જે મન કરે કોશિશ તે કરી શકે છે. બન્ને કંડીશનમાં એક વાત નક્કી છે કે ગડા ઈલેક્ટ્રોનિકસ હવે સૂરમા ભાઈની છે. 
જેઠાલાલ ખૂબ પ્રેમત્ગી સૂરમાભાઈને સમજાવાની કોશિશ કરે છે જેથી તે પ્રેમથી તેની દુકાન પરત કરી નાખે પણ સૂરમા ભાઈ ટસથી મસ પણ નહી હોય. પછી જેઠાલાલ તેની સહાનુભૂતિ લેવાની કોશિશ કરે છે પણ બધા પ્રયાસ વિફળ થઈ જાય છે. 
 
શું જેઠાલાલ સૂરમા ભાઈને સમજાવીને તેમની દુકાન પરત લઈ શકશે. કે પ્રેમ મોહબ્બતથી તેની દુકાન પરત કરશે. તેમના પિતા બાપૂજી અને દીકરા ટ્પ્પૂની સાથે 
 
પરત ભચાઉ જવું પડશે. જવાબ માટે જુઓ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર