'સાથ નિભાના સાથિયા' ફેમ ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી છેલ્લા કેટલાક દિવસોથી અચાનક ચર્ચામાં આવી ગઈ હતી. જ્યારે તેણે મુંબઈના એક હીરા વેપારીના મર્ડર મામલે પોલીસે પૂછપરછ કરી હતી. પણ પછી તેના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા અને તેને છોડી દેવામાં આવી હતી. હવે દેવોલીના એક વાર ફરી ચર્ચામાં છે.