બિગ બોસ 14 માટે અત્યાર સુધીમાં ઘણા સેલેબ્સના નામ બહાર આવ્યા છે, જેમાંથી ઘણાએ તેના ભાગ હોવાના અહેવાલોને નકારી દીધા છે. આ યાદીમાં ટીવીની નાગિન એટલે કે નિયા શર્મા, જાસ્મિન ભસીન, બોલિવૂડ અભિનેત્રી સ્નેહા ઉલ્લાલાલ, વિવિયન દસેના, સંગીતા ઘોષ, અલીશા પવાર, જય સોની, શગુન પાંડે, વિશાલ રહેજા, ડોનાલ બિષ્ટ, શાલીન ભાનૌટ અને શિરીન મિર્ઝા શામેલ છે.