કામાખ્યા મંદિર ક્યાં આવેલું છે? Where is Kamakhya Devi Temple
કામાખ્યા દેવી મંદિર, માતા સતીના સૌથી શક્તિશાળી શક્તિપીઠોમાંનું એક, આસામના કામરૂપ જિલ્લાના ગુવાહાટી શહેરમાં નીલાચલ ટેકરી પર આવેલું છે. આ મંદિર એક હોડીના આકારમાં બનાવવામાં આવ્યું છે, જે ત્રણ ખંડમાં વહેંચાયેલું છે. જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મેળવવા માંગતા અનેક સ્ત્રી-પુરુષોએ આ પ્રાચી મંદિરમાં માતાના આશીર્વાદ માંગ્યા છે.