- જ્ઞાન આપણને શક્તિ આપે છે અને પ્રેમ આપણને પરિપૂર્ણતા આપે છે
- કોઈપણ આઝાદી ત્યા સુધી સાચી નથી હોતી, જ્યા સુધી તેને વિચારની આઝાદી પ્રાપ્ત ન થાય. કોઈપણ ધાર્મિક વિશ્વાસ કે રાજનીતિક સિદ્ધાંતને સત્યની શોધમાં અવરોધ ન આપવો જોઈએ.
- જો આપણે દુનિયાના ઈતિહાસને જોઈશુ તો સભ્યતાનુ નિર્માણ એ મહાન ઋષિયો અને વૈજ્ઞાનિકોના હાથે થયુ છે, જે પોતે વિચાર કરવાનુ સામર્થ્ય રાખે ચ હે. જે દેશ અને કાળની ઊંડાઈઓમાં પ્રવેશ કરે છે. તેમના રહસ્યોની શોધ કરે છે અને આ રીતે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ વિશ્વ શ્રેય કે લોક-કલ્યાણ માટે કરે છે.