×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Tantra Mantra - ખૂબ જ કામનું છે આ Flower... ધનમાં લાવે છે બરકત
શનિવાર, 28 એપ્રિલ 2018 (07:03 IST)
પ્રકૃતિમાં અનેક પ્રકારની વનસ્પતિયો અને ખનિજ લવણ જોવા મળે છે. કેટલીક વનસ્પતિયોનો ઉપયોગ મોટાભાગે જડી બૂટ્ટીયોના રૂપમાં પણ કરવામાં આવે છે.
આવી જ એક વનસ્પતિ છે જેનો ઉપયોગ તંત્ર-મંત્રની ક્રિયામાં કરવામાં આવે છે. જેનુ નામ છે નાગકેસર. તેને એક ફૂલના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.
આ એક રીતે ધન પ્રદાન કરનારુ તેમા વધારો કરનારુ ફૂલ માનવામાં આવે છે. આવો જાણીએ તેના તાંત્રિક ઉપાય જે ધન વૃદ્ધિમાં છે અસરદાર.
- શુક્લ પક્ષની રાત્રિએ ચાંદીની એક ડબ્બી લો તેમા નાગકેસર અને મધ ભરીને શુક્લ પક્ષના શુક્રવારની રાત્રે તમારી ઘરની તિજોરીમાં મુકી દો.
- દર શુક્રવારે નાગકેસ્રના એક ફૂલની પૂજા કરો. ત્યારબાદ તેને એક સફેદ કપડામાં લપેટીને તમારા ઘર કે ઓફિસની તિજોરીમાં મુકી દો.
- પૂનમના દિવસે નાગકેસરના ફૂલથી શિવલિંગની પૂજા કરો. અને પૂજા પછી તેને તમારા ઘરમાં લઈ આવો.
- આખી હળદર, સોપારી, ચોખાના થોડા દાણા અનીક સિક્કો લઈને તાંબાના ટુકડા સહિત એક કપડામાં બાંધી તમારા ઘરની તિજોરીમાં મુકી દો.
- એવુ માનવામાં આવે છે કે આ તાંત્રિક ઉપાયોથી જલ્દી જ ધનમાં બરકત થવા માંડે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
રાત્રે સૂતા પહેલા કરશો આ કામ તો દૂર થશે ગરીબી
મોહિની એકાદશી વ્રત કથા - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ
Hindu dharm - બુધવારે કરશો આ ઉપાય તો ઘરમાં વધશે સમૃદ્ધિ
મંગળવારે રાત પહેલા હનુમાનજીને ચઢાવો આ 7 વસ્તુઓ.. વધી શકે છે ઈનકમ
પુત્ર પ્રાપ્તિ માટે કયા દિવસે સમાગમ કરવુ જોઈએ - જાણો પુત્ર પ્રાપ્તિના ઉપાય
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
નવીનતમ
Friendship Day Wishes : ફ્રેંડશિપ ડે ની શુભેચ્છા
Sardar Sarovar Dam: ગુજરાતના સરદાર સરોવર ડૈમના ગેટ ખોલવામાં આવ્યા, જાણો કોના પર પડશે અસર
ટૈરિફ વોર થી ભારતને 7 ડોલરનો ફટકો ? જાણો અર્થવ્યવસ્થા અને તમારા ખિસ્સા પર શુ થશે અસર !
બનાસકાંઠા ફેક્ટરી બ્લાસ્ટ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પીડિત પક્ષે કરી આ માંગણીઓ
રક્ષાબંધનથી સ્વતંત્રતા દિવસ અને ગણેશ ચતુર્થી સુધી, ઓગસ્ટમાં 8 દિવસ શાળાઓ બંધ રહેશે, રજાઓની યાદી અહીં જુઓ
એપમાં જુઓ
x