કરોળિયાના આ રીતે જોવા શું કહે છે , શુભ થશે કે અપશકુન

રવિવાર, 17 ડિસેમ્બર 2017 (04:53 IST)
સવારે ઉઠતા જ જો કરોળિયા ઉપર જતા જુએ તો માનો કે તમે જલ્દી જ ઉંચાઈની તરફ વધવા વાળા છો. સપનામાં પણ જો કરોળિયા ઉપરની તરફ ચઢતા દેખાય તો આ શુભ શકુન હોય છે. 

 
કરોળિયાના જાળમાં તમારા હસ્તાક્ષરકે નામની આકૃતિ જોવાય તો આ શુભ સંકેત ગણાય છે. એવી માન્યતા છે કે આનાથી આવતા દિવસોમાં કોઈ મોટા લાભ કે સારી ખબર મળવાવાળી છે. 
 
કરોળિયાને જો જાળ બનાવતા જોવાય તો આ સંકેત છે કે તમને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ સારી થશે . પ્રશંસા મળી શકે છે. કરોળ ઇયા જો સપનામાં જાળ બનાવતા જોવાય તો આ પણ શુભ ફળફાયક હોય છે. પણ આ પણ સંકેત સમઝવા જોઈએ કે કોઈ તમને પરેશાન કરવા માટે જાળ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. 
 
કરોળિયાના કાપવું ઝેરીલા ગણાય છે. જો સપનામાં પણ કરોળિયા કાપતા જોવાય તો આ પણ સારા નહી છે. ગણાય છે કે આથી કોઈ નજીકી સંબંધીથી સંબંધ ખરાબ  થશે. 
 
*જો તમને ઘણા કરોળિયા એક સાથે જોવાય તો આ સંકેત ગણાય છે કે તમારા જીવનમાં એક સાથે ઘણા મુશ્કેલીઓ આવવા વાળી છે. તમને એવા સમયમાં તમારા વિરોધિએથી સાવધાન રહેવા જોઈએ કારણ કે આ સંકેત કોઈ તમારા સામે ષડયંત્ર કરી રહ્યા છે. 
 
*જો તમને તમારા કપડા પર કરોળિયા નીચીની તરફ આવતી જોવાય તો આ સારા શગુન નહી ગણાય છે. એવી માન્યતા છે કે આ કોઈ પ્રિય માણસથી તમને જુદા કરવાના સંકેત છે. 
 
*જો તમે સપનામાં આ જોવાય કે કરોળિયા જાળમાં ફંસાયેલા છે તો આ સારા સંકેત નહી છે. માનવું છે કે તમારી પરેશાની વધવાના સંકેત છે. તમે રોગ કે મોટી કોઈ પરેશાનીમાં ફંસવાવાળા છો. તમારી ઉન્નતિ અને કાર્યમાં મુશ્કેલીઓ આવવાની આશંકા રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર