ચોખા વડે ધન પ્રાપ્તિના ઉપાય

મંગળવાર, 3 મે 2016 (15:51 IST)
ધન તમારી જરૂરિયાતને પૂરા કરવામાં સહાયક હોય છે. આથી દરેક માણસ ધન કમાવવાના પ્રયાસમાં લાગ્યું રહે છે. ધનના મોહ માત્ર આજના યુગમાં જ નહી પણ પ્રાચીન કાળમાં પણ ધન પ્રાપ્તિના પ્રયાસ કરતા હતા કારણકે ત્યારે તો લોકોને એમની દરરોજની જરૂરિયતને પૂરા કરતા હતા. એ સમયે પણ લોકોને અમીર-ગરીબ કહેલાતા હતા. એ સમયે પણ દરેક માણસ અમિર બનવા માટે દિવસ-રાત મેહનત કરતા હતા અને સાથે જ કેટલાક બીજા ઉપાયોના પણ ઉપયોગ કરતા હતાકેટલાક તો એવા ઉપાય કરતા હતા જેથી એ લોકો રાતોરાત અમિર બની જતા હતા અને એમની કિસ્મતને બદલી લેતા હતા.
* તે આ ચમત્કારિક ઉપાયને અજમાવા માટે જુદ-જુદા વસ્તુઓના ઉપયોગ કરતા હતા. જેમ કે ગોમતી ચક્ર , કોડી , બિલ્વપત્ર , મધ હળદર કાળી હળદર અને ચોખા વગેરે. ચોખાન પ્રયોગ ચમત્કારિક ઉપાયો માટે આજ પણ હોય છે. ચોખાને પ્રાચીન કામમાં અક્ષત પણ કહેવાય છે કારણકે શાસ્ત્રો મુજબ અર્થ હોય છે પૂર્ણતા અને ચોખાને પૂર્ણતાના પ્રતીક ગણ્યા છે કારણકે આ ક્યાંથી પણ ખંડિત નહી હોય છે અને આ કારણથી ચોખાને પ્રયોગ બધા પ્રકારના પૂજનમાં કરાય છે. એ ભગવાનને અર્પિત પણ કરાય છે. માનવું છે કે ચોખાના ચઢાવથી ભગવાન ખુશ હોય છે અને ચોખા ચઢાવવાથી હમેશા અમારા પર દૃષ્ટિ રાખે છે. તો આજે અમે તમને ચોખાથી માલામાલ થવાના ચમત્કારિક ઉપાયો જણાવા ઈચ્છે છે. જેનું પ્રયોગ વૈદિક કાલથી કરાય છે. 
* તમે દર સોમવારના દિવસે શિવલિંગની પૂજા કરતા પહેલા તમે તમારા પાસે એક કિલો ચોખા રાખી લો , ત્યારબાદ શિવલિંગની વિધિવત પૂજા અર્ચના કરો. જ્યારે તમારી પૂજા પૂર્ણ થઈ જાય તો તમે આ ચોખામાંથી કે મુટ્ઠી ચોખા શિવલિંગ પર અર્પિત કરો બાકીના ચોખા કોઈ મંદિરમાં દાન આપો કે કોઈ ગરીબ માણસને આપી દો. આ ઉપાય દર સોમવારે અજમાવો. આ ઉપાયને અજમાવવાથી તમને થોડા સમયમાં સકારાત્મક પરિણામ મળવા લાગે છે. તમારી ધન થી સંબંધિત બધી સમસ્યાઓ ધીમે-ધીમે દૂર થઈ જાય છે. 
*ચોખાને પીળા કરવા માટે તને હળદરમાં થોડા પાણી મિક્સ કરી પછી ચોખાના દાનાને એને થોડા સમય માટે નાખી જ્યારે ચોખા રંગી જાય તો તમે એને સૂકાવીને જ પ્રયોગ કરો. આ રીતે આ ચોખા ના દાણા હવે પૂજા કાર્ય માટે ઉપયુક્ત થઈ ગયા. શાસ્રત્રોમાં પણ લખ્યા છે કે પોજન કાર્યોમાં પીળા ચોખા જ ઉપયોગ થવા જોઈએ કારણ કે આથી બધા દેવી -દેવતા ખુશ હોય છે . આથી તમે પીળા ચોખાને એમના પર્સમાં રાખવાના ઉપાયને પૂરી વિધિના સાથે અજમાવા જોઈએ. જેથી ધનની દેવી લક્ષ્મી તમારા પર્સમાં વિરાજમાન હોય અને એના પર હમેશા તમારી કૃપા દ્ર્ષ્ટી બનાવી રાખો. 
*ચોખાને પીળા કરવા માટે તને હળદરમાં થોડા પાણી મિક્સ કરી પછી ચોખાના દાનાને એને થોડા સમય માટે નાખી જ્યારે ચોખા રંગી જાય તો તમે એને સૂકાવીને જ પ્રયોગ કરો. આ રીતે આ ચોખા ના દાણા હવે પૂજા કાર્ય માટે ઉપયુક્ત થઈ ગયા. શાસ્રત્રોમાં પણ લખ્યા છે કે પોજન કાર્યોમાં પીળા ચોખા જ ઉપયોગ થવા જોઈએ કારણ કે આથી બધા દેવી -દેવતા ખુશ હોય છે . આથી તમે પીળા ચોખાને એમના પર્સમાં રાખવાના ઉપાયને પૂરી વિધિના સાથે અજમાવા જોઈએ. જેથી ધનની દેવી લક્ષ્મી તમારા પર્સમાં વિરાજમાન હોય અને એના પર હમેશા તમારી કૃપા દ્ર્ષ્ટી બનાવી રાખો. 
* જ્યોતિષશા સ્ત્ર મુજબ જો તમને ધન પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલીના સામનો કરવું પડી રહ્યા છે કે તમારા પર્સમાં ધન આવે તો છે પણ રોકાતો નથી તો તમે આ ઉપાયને જરૂર અજમાવો. એના માટે તમને ચોખાની મદદ લેવી પડશે કારણકે જ્યોતિષ શાસ્ત્રમાં પણ ચોખાને એક મુખ્ય સ્થાન મળ્યા છે. જ્યારે પણ અમે કોઈ પૂજા કરે છે તો અમે પૂજનના સમયે ગુલાલ હળદર અબીર અને કંકુના ઉપયોગ કરે છે. સાથે જ અમે પૂજાને પૂર્ણ કરવા માટે પણ ચોખાના પણ ઉપયોગ કરે છે. શાસ્ત્ર મુજબ અમે ચોખાના ઉપયોગ માત્ર દેવી-દેવતાને અર્પણ કરવા માટે જ નહી કરતા પણ અમે કોઈ પણ માણસને તિલક કરવા માટે પણ ચોખાના જ ઉપયોગ કરે છે. આ સિવાય અમે પણ ભોજનમાં પણ ચોખાના ઉપયોગ કરે છે. 
 
 
* કારણકે ચોખામાં કંકુ , ગુલાલ અબીર અને હળદરની જેમ કોઈ સુગંધ નહી હોય કોઈ રંગ નહી હોય છે તો કેટલાકના મનમાં આ વાત આવે છે કે ચોખાના ઉપયોગ પૂજામાં શા માટે હોય છે ? એનું કારણ એના અક્ષત થવામાં છુપ્યા છે. ચોખાને સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ. જો તમે ચોખાને શિવલિંગ પર અર્પિત કરો છો તો શિવજી તમારાથી ખૂબ ખુશ હોય છે. અને તમને ધન,માન - સમ્માન આપે છે. આવું કરતા શ્રાદાળુઓને ક્યારે પણ ધનની કમી નહી હોય. તમે અક્ષતને શિવલિંગ પર અર્પિત કરતા પ્રાર્થના કરો કે હે પ્રભુ ! હું તમને કંકુથી રંગાયેલા સુશોભિત આ અક્ષત અર્પિત કરું છું કૃપ્યા તમે એને સ્વીકાર કરો. 
* ચોખાને આથી સર્વશ્રેષ્ઠ ગણાય છે. અને દેવાન્ન પણ કહે છે. જેનું અર્થ છે દેવોના સૌથી પ્રિય અન્ન. તમે પ્રાથના કરો કે એ ભગવન આ અક્ષતને સ્વીકાર કરો. એન ગ્રહણ કરી તમે તમારા ભક્તોને પણ સ્વીકાર કરો. અન્ન્માં શ્રેષ્ઠ હોવાના કારણે ભગવાનને અક્ષત ચઢાવતા સમયે આ ભાવ રાખો કે જે અન્ન તમને મળ્યા છે ભગવાનનની કૃપાથી જ છે. ચોખાના ધોળા રંગ શાંતિના પ્રતીક ગણાય છે. 
 

વેબદુનિયા પર વાંચો