×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
હોળી સ્પેશ્યલ - ઠંડાઈ
રવિવાર, 17 માર્ચ 2019 (18:57 IST)
સામગ્રી -
1 લીટર દૂધ,
½ તજ નો ટુકડો
½ ચમચી વરિયાળી
10-12 બદામ
10-12 કાજુ
10-12 પિસ્તા
¼ નાની ચમચી સફેદ ગોલ મરચુ કે મરીનો પાવડર
¾ ચમચી ખસખસ
1 ચમચી સુકાયેલી ગુલાબની પાંખડી
4-5 લીલી ઈલાયચીનો પાવડર
¾ કપ ખાંડ
બનાવવાની રીત
- કાજુ બદામ પિસ્તા ખસખસ વરિયાળી અને ગુલાબની પાંખડીને 4 કલાક પાણીમાં પલાડી મુકો.
પછી દૂધ અને ખાંડ છોડીને બધી પલાળેલી સામગ્રી અને બાકીની સામગ્રી ગ્રાઈંડરમાં નાખીને પેસ્ટ બનાવી લો.
પછી દૂધમાં વાટેલુ પેસ્ટ અને ખાંડ મિક્સ કરી સારી રીતે મિક્સ કરો પછી તેને ગાળીને ફ્રીજમાં ઠંડુ થવા મુકી દો.
સર્વ કરતા પહેલા એકવાર ફરી મિક્સરમાં ફેરવી લો. ઠંડી અને સ્વાદિષ્ટ ઠંડાઈ ગરમીમાં પીવો અને પીવડાવો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ઘરે જ ગુલાબ જાંબુ સ્વાદિષ્ટ બનાવવની ટિપ્સ
આ છે ખૂબ સરળ રીતે ચકલી બનાવવાની રીત
વગર ઓવન વગર બેક કરી બનાવો ક્રંચી બિસ્કીટ
ગરમા ગરમ ક્રિસ્પી રવા-મેથી પરાઠા
Tips- આ રીતે વગર ફ્રીજ કોથમીરને લાંબા સમયે સુધી તાજી રાખો
જરૂર વાંચો
ભારતીય ખેલાડીએ સંન્યાસની કરી જાહેરાત, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યા કુલ આટલા રન
માલદીવને પીએમ મોદીની ફ્રેન્ડશીપ ગીફ્ટ, 4,850 કરોડ રૂપિયાની લોન, 72 લશ્કરી વાહનો... જાણો ભારતે બીજું શું-શું આપ્યું
Jagdeep Dhankhar Farewell: વિપક્ષે હવે જગદીપ ઘનખડના રાજીનામા પર રમ્યો એવો દાવ કે બીજેપીને થઈ જશે ટેંશન
સમાજ : "એક એવો હેલ્પલાઇન નંબર જે કયારેય લાગતો નથી."
Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાને લઈને IMD નુ એલર્ટ, આ 5 જીલ્લામાં વરસાદની ચેતાવણી
ધર્મ
Happy Jivnatika Vrat Wishes - જીવંતિકા વ્રતની શુભેચ્છા
Happy Shravan Maas Wishes 2025 - આ સંદેશાઓ સાથે આપો શિવ ભક્તોને શ્રાવણ માસની શુભકામનાઓ
જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા
જીવંતિકા વ્રત 2025- આજથી જીવંતિકા વ્રતની શરૂઆત આ રીતે કરો બાળકો માટે
Sawan Somwar 2025: શ્રાવણમાં 4 સોમવાર, જાણો દરેક સોમવારે શિવજીને શુ અર્પણ કરવુ જોઈએ અને કેમ ?
એપમાં જુઓ
x