પછી કપડામાં બાંધેલા લોટને કૂકરની અંદર મૂકેલા વાસણમાં રાખી દો.
ધ્યાન રાખશો કે લોટમાં પાણી ન જવું જોઈએ .
પછી લોટમાં એક ચમચી તેલ કે દૂધની મલાઈ, આદું મરચાની પેસ્ટ, મીઠું, તલ નાખી સખ્ત લોટ બાંધી લો.
હવે ચકલીની મશીનમાં લોટ ભરી ચકલીનો શેપ આપતા ચકલી બનાવી લો.
હવે એક કડાહીમાં તેલ ગરમ કરી
સોનેરી થતા સુધી બધી ચકલી તળી લો.
તૈયાર છે ઘઉંના લોટની સરસ ચકલી.