સાયના સેમીફાઈનલ હારી

શનિવાર, 24 સપ્ટેમ્બર 2011 (17:52 IST)
. ભારતની સર્વોચ્ચ વરિયતા પ્રાપ્ત મહિલા એકલ ખેલાડી સાયના નેહવાલ જાપાન ઓપન બેડમિંટન ટુર્નામેંટના સેમીફાઈનલમાં હારી ગઈ છે. આ હાર સાથે જ ટુર્નામેંટમાં ભારતીય પડકાર સમાપ્ત થઈ ગયો છે.

શનિવારે રમાયેલ મહિલાઓની સફળ સ્પર્ઘાના સેમીફાઈનલ હરીફાઈમાં આઠમી વરિયતા પ્રાપ્ત જર્મનીની જૂલિયન શેક એ ટુર્નામેંટની ચોથી વરિયતા પ્રાપ્ત સાયનાને 21-19, 21-10થી પરાજીત કરી તેમનું ખિતાબી હરીફાઈમાં પહોંચવાનુ સપનું રોળી નાખ્યુ.

વેબદુનિયા પર વાંચો