ફેડરર દુનિયાના સૌથી સન્માનીય ખેલાડી

બુધવાર, 21 સપ્ટેમ્બર 2011 (15:48 IST)
PTI
વૈશ્વિક સ્તર પર કરવામાં આવેલ એક સર્વેક્ષણ મુજબ ટેનિસ સુપરસ્ટાર રોજર ફેડરર દુનિયાના સૌથી સન્માનીય ખેલાડી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા પછી બીજા સૌથી સન્માનીય અને વિશ્વસનીય સેલેબ્રિટી છે.

'લીબર રૈપટ્રેક'ની સંસ્થાએ 25 દેશોમાં કરેલ સર્વેના આધાર પર આ પરિણામ કાઢ્યુ છે આ સર્વેક્ષણથી ઓછામાં ઓછા 5000 લોકોએ ભાગ લીધો. ફેડરર એ આ યાદીમાં બીજુ સ્થાન મળ્યુ છે, જ્યારે કે મંડેલા દુનિયાના સૌથી સન્માનીય સેલીબ્રિટી છે.

વેબદુનિયા પર વાંચો